તમારા પૈસા પણ તમારી જેમ મહેનત કરે.
તમારા લક્ષ્ય અને સમય પ્રમાણે બનાવેલો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો, નિયમિત રિવ્યૂ સાથે.
- મ્યુચ્યુઅલ ફંડ અને SIPમહિને ફક્ત ₹500થી શરૂ કરો
- સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)મોટા રોકાણકારો માટે, ₹10 લાખથી
ફક્ત પૈસા વધે એ તો અડધો જ પ્લાન છે. દરેક રોકાણના લક્ષ્ય સાથે, એને સુરક્ષિત રાખે એવો વીમો પણ અમે જોડીએ છીએ.
તમારા લક્ષ્ય અને સમય પ્રમાણે બનાવેલો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો, નિયમિત રિવ્યૂ સાથે.
સાચું કવર પસંદ કરવામાં માર્ગદર્શન, ને ક્લેમ વખતે પણ તમારી સાથે ઊભી રહે એવી ટીમ.
વીમા વિશે જાણોજ્યારે સૌથી વધુ જરૂર હોય
કાગળકામ, હોસ્પિટલનું કાઉન્ટર, વીમા કંપની સાથે ફોલો-અપ: ક્લેમના દરેક પગલે અમારી ટીમ તમારી સાથે રહે છે.
ક્લેમમાં મદદ જુઓઆંકડા સાથે પ્લાન કરો
તમારું આગલું પગલું
તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.
અમે તમને ફોન કરીએઆવતીકાલની ટિકિટLKI-1987
દિવસ પસંદ કરો
આ દિવસ WhatsApp પર બુક કરો