સંપર્ક
જે પૂછવું હોય એ પૂછો, ગુજરાતીમાં કે અંગ્રેજીમાં.રાજુલામાં અમારી ટીમનો સંપર્ક કરો: ફોન, WhatsApp કે રૂબરૂ.
SIP, પોલિસી કે ક્લેમ વિશે કંઈ પૂછવું છે? WhatsApp પર મેસેજ મોકલો, ફોન કરો, કે ઑફિસે આવો. ગુજરાતી કે અંગ્રેજી, જેમાં તમને ફાવે એમાં વાત કરીએ.
ફોન+91 94286 19595
WhatsApp+91 94286 19595
ઇમેઇલHardik@lakhaniinvestment.in
ઑફિસ · Google Mapsમાં જુઓપહેલો માળ, શ્યામ કોમ્પ્લેક્સ
જવાહર રોડ, રાજુલા 365560
ગુજરાત, ભારત
જવાહર રોડ, રાજુલા 365560
ગુજરાત, ભારત
સમયસોમથી શનિ, સવારે 10 થી સાંજે 7
રાજુલામાં અમારી ઑફિસે આવો
અમે જવાહર રોડ પર શ્યામ કોમ્પ્લેક્સના પહેલા માળે છીએ, રાજુલા 365560. આવતા પહેલાં એક ફોન કે WhatsApp કરી દેજો, જેથી હાર્દિકભાઈ કે અમારી ટીમ તમારા માટે સમય રાખી શકે. જે સ્ટેટમેન્ટ કે પોલિસી બતાવવી હોય એ સાથે લેતા આવજો.